ક્રિકેટ / IPL 2021 : રાજસ્થાન રોયલ્સે કર્યો ખુલાસો, આ કારણથી મોરિસને 16.25માં ખરીદ્યો

why rajsthan royals buy chris morris with the whopping 16.25 crore

સાઉથ આફ્રિકાનાં ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021ની સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે રમતો જોવા મળશે. રાજસ્થાને તેને 16.25 કરોડમાં ખરીદ્યો છે અને તે આઈપીએલનાં ઈતિહાસમાં સૌથી મોંઘી કિંમતમાં વેચાનાર ખેલાડી બની ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ