ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Ek Vaat Kau / પંજાબ-હરિયાણાના ખેડૂતોનો જ વધારે વિરોધ કેમ?

નવા કૃષિ કાયદાને લઇને ખેડૂતોનું ઉગ્ર આંદોલન બન્યું છે. આજે આંદોલનનો 8મો દિવસ છે. મંગળવારે કૃષિ સંગઠનોના નેતાઓ અને મંત્રી સાથેની વાતચીત થઇ હતી. જોકે મંગળવારની ચર્ચમાં કોઇ સમાધાન થયું ન હતું. ત્યારે ફરી એક વાર આજે ચોથા તબક્કાની વાતચીત ચાલી રહી છે. ત્યારે આ કાયદાનો પંજાબ-હરિયાણાના ખેડૂતોનો જ વધારે વિરોધ કેમ? જાણો Ek Vaat Kauમાં...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ