ડોનાલ્ડ ટ્રમ્પના સહિત વિશ્વનેતાઓને કેમ પીએમ મોદી ગુજરાત જ લઈ આવે છે? શું છે ગુજરાતમાં ખાસ? | why Pm modi invites Donald trump and other leader in Gujarat

નમસ્તે ટ્રમ્પ / ડોનાલ્ડ ટ્રમ્પના સહિત વિશ્વનેતાઓને કેમ PM મોદી ગુજરાત જ લઈ આવે છે? શું છે ગુજરાતમાં ખાસ?

why Pm modi invites Donald trump and other leader in Gujarat

શું છે ટ્રમ્પના સ્વાગતની તૈયારીઓ? ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવવા માટે જેટલા ઉત્સાહી નહીં હોય તેટલા ઉત્સાહી ગુજરાતના લોકો તેમને આવકારવા ઘેલા ઘેલા થઈ રહ્યા છે. ટ્રમ્પની અમદાવાદ મુલાકાત સૂચક છે પણ સાથે સાથે એ ચર્ચાએ પણ જોર પકડ્યુ છે કે, વારે વારે કોઈપણ દેશના નેતા આવે તો તેને ગુજરાત જ કેમ લાવવામાં આવે છે. સામાન્ય રીતે તેમને દિલ્હી લઈ જવા જોઈએ. પણ જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ગયા છે ત્યારથી કોઈપણ નેતા ભારત આવે તો તેને ગુજરાત અમદાવાદ ખાસ લાવવામાં આવે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ