Ek Vaat Kau / આખરે Paytm પ્લે સ્ટોરમાંથી ડિલીટ કેમ થઈ હતી?

ભારતમાં એપ્સ બંધ થવાની મોસમ જામી છે. પહેલા ટીકટોક અને પબ્જી જેવી ભારતીય લોકોમાં અતિ લૉકપ્રિયતા ધરાવતી એપ્સ પર પ્રતિબંધ લાગ્યો ત્યારે આજે ગુગલમાંથી Paytm નામની એપ એકાએક ગાયબ થઇ જતા કરોડો ભારતીયો વિચારતા થઇ ગયા હતા. જો કે, આ એપ કયા કારણે એકાએક ગાયબ થઇ તે અંગે જાણવા માટે...જુઓ EK Vaat Kau

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x