મહામંથન / ટોલટેક્સની વધતી ચુકવણી સામે નાગરિકોને પૂરતી સુવિધા કેમ નહીં? જાણી લો ટોલ પ્લાઝાના નિયમો

Why not enough facility to citizens against increasing payment of toll tax

1 લી એપ્રિલથી વિવિધ ચીજ વસ્તુનાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. ટોલ ટેક્સમાં પણ વધારો થઈ રહ્યો છે. સવાલ ચોક્કસ થાય કે ટોલટેક્સની વધતી ચુકવણી સામે નાગરિકોને પૂરતી સુવિધા મળે છે કે નહીં.

બ્રેકિંગ ન્યૂઝ