Entertainment / નોરા ફતેહી ગીતા'મા'ને પગે લાગીને ધ્રુસકે ને ધ્રુસકે કેમ રડવા લાગી...

Why nora started crying on the set of India's best dancer

બોલિવૂડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેહી આજકાલ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શૉના કારણે ખુબ ચર્ચામાં છે. મલાઇકા અરોરાને કોરોના થવાને કારણે નોરાને ટેમ્પરરી જજ બનાવવામાં આવી હતી. શૉના સેટ પર નોરા અને ટેરેન્સ વચ્ચેની મસ્તી દર્શકોનુ દિલ જીતી લે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ