Wednesday, July 17, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

Aar Paar With Hemant / ભારતમાં આ યુનિવર્સીટી કેમ નથી ?

 ચોમાસુ આવે છે એટલે ખેડૂતો ન્યૂઝ ચેનલો પર હવામાનની માહિતી મેળવવા લાગે છે. ત્યારે ખેડૂતો પાસે બીજો કોઇ વિકલ્પ નથી. પરંતુ વિદેશોમાં આ મુદ્દાને ગંભીરતાથી લઇ લોકોને અગાઉ સચેત અને માહિતી આપવામાં આવે છે. લંડનમાં યુનિવર્સીટીઓ હવામાનના વિષયો ભણાવે છે. ત્યારે લોકો સુધી સીધી હવામાનની માહિતી કઇ રીતે પહોંચે? ભારતમાં આ યુનિવર્સીટી કેમ નથી ?

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ