Ek Vaat Kau / અમેરિકામાં લૉકડાઉન કેમ નહીં, શું ટ્રમ્પ પાસે મોદી સરકાર જેટલાં પાવર નથી?

USA કરતા ખૂબ ઓછા કેસ હોવા છતાં ભારત ૨૧ દિવસના લોકડાઉનમાં છે જયારે USAમાં હજુ કોઈ સત્તાવાર લોક ડાઉન જાહેર થયું નથી ફક્ત લોકોને ઘરમાં રહેવાની સુચના આપવામાં આવી છે. આ વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કાયદાના નિષ્ણાતો જણાવે છે કે USAમાં સત્તાવાર લોકડાઉન જાહેર કરવું શક્ય જ નથી. જાણો સમગ્ર મામલો આજની Ek Vaat Kau માં...

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ