OMG / વકીલ કાળો કોટ અને સફેદ શર્ટ જ કેમ પહેરે છે ? જાણો ક્યારથી શરૂ થઇ આ પ્રથા

Why Lawyers Wear Black Coat And White Shirt ? know about it

ઘણી વાર તમે મૂવીઝમાં અથવા વાસ્તવિક જીવનમાં પણ વકીલો જોશો અને તમે સારી રીતે જાણતા હશો કે વકીલો ફક્ત કાળો કોટ અને સફેદ શર્ટ પહેરે છે. પરંતુ શું તમે જાણો છો કે વકીલો કાળો કોટ કેમ પહેરે છે, કોઇ અન્ય રંગનો કોટ કેમ નથી પહેરતા? આપને જણાવી દઇએ કે આ કોઈ ફેશન નથી, પરંતુ તેની પાછળ એક મોટું કારણ છે. 

બ્રેકિંગ ન્યૂઝ