નિયમ / ફાંસીની સજા સંભળાવ્યા પછી જજ પેનની નીબ કેમ તોડી નાખે છે?

Why judges break the nib of pen after death sentence ?

દિલ્હીના ચકચારી નિર્ભયા રેપ કાંડના આરોપીઓને ગમે ત્યારે ફાંસી પર લટકાવાય તેવી શકયતા છે. બીજી બાજુ સુરતમાં બાળકીના બળાત્કાર અને હત્યામાં સંડોવાયેલા આરોપીને નીચલી અદાલતે ફટકારેલી ફાંસીની સજા યથાવત રાખી છે. તમે ઘણી વાર ફિલ્મોમાં જોયું હશે કે જ્યારે કોર્ટમાં જજ કોઈ ગુનેગારને ફાંસીની સજા સંભળાવતા ઓર્ડર પર સહી કરે તે પછી તરત જ તે પેનની નીબ તોડી નાખે છે.પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે આ પ્રથા પાછળનું કારણ શું છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ