હેલ્ધી ફૂડ / આ રીતે રોજ સવારે ખાઓ કિસમિસ, ચહેરા પર નહીં પડે કરચલી, એસિડિટી રહેશે દૂર

Why It Is Healthier to Eat Raisins Soaked in Water

સૂકા મેવામાં સામેલ કિસમિસના સ્વાદ અને ગુણો વિશે તો બધા જાણતા હશે, પરંતુ તમે ક્યારેય તેના પાણી વિશે સાંભળ્યુ છે. આમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાયબર સારી માત્રામાં હોય છે. જેથી તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી અને ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને શિયાળામાં કિસમિસનું પાણી રોજ પીવું જોઈએ. જો તમે તેના ફાયદા જાણવા ઇચ્છતા હો તો આ વાંચી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ