ના હોય / બોલિવૂડ પાર્ટીમાં કેમ નથી જતા અક્ષય? જાતે જ કર્યો ચોંકાવનારો ખુલાસો

Why isn't Akshay going to a Bollywood party? A shocking revelation

બોલિવૂડના ખેલાડી કુમાર અક્ષય કુમાર હાલમાં તેની ફિલ્મ લક્ષ્મીને લઇને ખુબ ચર્ચામાં છે. ફિલ્મમાં તેમની એક્ટિંગના ખુબ જ વખાણ થયા છે અને વિદેશમાં પણ તે ખુબ જ સારુ પફોર્મ કરી રહી છે.  

બ્રેકિંગ ન્યૂઝ