ઍનાલિસિસ / ટ્રમ્પ અમદાવાદ જ કેમ આવી રહ્યાં છે?

24 ફેબ્રુઆરીએ જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવશે. અમદાવાદમાં તેમના આગમને લઇને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કરવામાં આવશે. ત્યારે ટ્રમ્પ અમદાવાદ જ કેમ આવી રહ્યા છે? આ અંગે જુઓ Analysis with Isudan Gadhvi...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ