આશ્ચર્ય / આખરે 10 આંકડાનો જ કેમ હોય છે મોબાઈલ નંબર?, આ કારણ છે જવાબદાર

why is the mobile number only 10 digit know the reason behind it

આપણે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને ફોન કરીએ છીએ તો તેની પહેલાં નંબરનું વેરિફિકેશન કરીએ છીએ અને તપાસ કરીએ છીએ કે નંબર 10 આંકડાનો છે કે નહીં? જો ક્યારેય ભૂલથી તમે 9 અથવા 11 આંકડાનો નંબર ડાયલ કરી દેશો તો તમારો ફોન લાગશે નહીં. શું તમે જાણો છો કે આખરે મોબાઈલ નંબર 10 આંકડાનો જ કેમ હોય છે અને તેની પાછળનું કારણ શું છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ