મહામંથન / ખેડૂત ઉપર માવઠાનો માર સહાયમાં હજુ કેમ વાર.! તમારા વિસ્તારમાં કેવું છે નુકસાન સરકાર પાસે શું અપેક્ષા?

Why is the farmer's attack on the farmer yet again? What is the damage in your area? What do you expect from the government?

રાજ્યમાં કમોસમી વરસાદનાં લીધે ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટુ જેવી થવા પામી છે. ત્યારે કમોસમી વરસાદનાં કારણે રવિ સીઝનનાં પાકને નુકશાન થવા પામ્યું છે. જ્યારે કેરીનાં પાકમાં નુકશાન થવા પામ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ