Daily Dose / બજારમાંથી કેમ ગાયબ થઈ રહી છે 2000 રૂપિયાની નોટ? જાણો હવે બજારમાં કેટલી બચી | Daily Dose

2000ની ચલણી નોટને લઈને આરબીઆઈએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે 2021 પછી 2000ની એક પણ નોટ છપાઈ નથી તેથી તે માર્કેટમાં ઓછી જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ