મહામંથન / રાજનેતાઓના શબ્દોમાં સંયમ કેમ નથી દેખાતો?, જાણી જોઈને કોઈ સમાજ ટાર્ગેટ કે પછી ગુસ્સા કે આવેશમાં આવી કરે છે બફાટ

Why is moderation not seen in the words of politicians?, a society is deliberately targeted or done in anger or impulse.

એક તરફ પંડિત નહેરુ અને અટલજી જે સામસામી વિચારધારાના હોવા છતા શબ્દોને જોખી તોળીને બોલવા માટે જાણીતા હતા. જયારે બીજી તરફ આજે એવા નેતાઓનો રાફડો ફાટ્યો છે. કે જેના શબ્દોમાં અનેકવાર લેશમાત્ર સંયમ કે શરમ જોવા ન મળે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ