બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / કેટરીના રાત્રે 2-3 વાગ્યે આલિયાને કેમ કરે છે મેસેજ? ભૂલ સમજાઈ તો ઘટના શેર કરી
5 ફોટો ગેલેરી
Last Updated: 05:21 PM, 4 August 2024
1/5
2/5
આલિયા ભટ્ટ અને કેટરિના કૈફે BFFs વિદ વોગ શો ના એક એપિસોડમાં ભાગ લીધો હતો. બંનેએ અહી ટ્રિનિંગ કર્યુ હતું. જેના તરફ નેહા ધૂપિયાએ ઈશારો પણ કર્યો હતો. આ પછી કેટરિના કૈફે ખુલાસો કર્યો હતો કે તેણે મોડી રાત્રે આલિયા ભટ્ટને ઇન્સ્ટાગ્રામ સંબંધિત એક સવાલ માટે મેસેજ કર્યો હતો.
3/5
4/5
તે માટે મારે શું કરવું જોઈએ? જે બાદ આલિયા ભટ્ટે કહ્યું કે તે ફોટોને નાનો કરવો પડશે. જે બાદ કેટરીનાએ કહ્યું કે મે આવું કર્યું. પરંતુ તેમ છતાં પણ થયું ન હતું. આલિયા ભટ્ટ અને કૅટરિના કેફ પહેલા પણ ઘણી વખત એકબીજાની સાથે પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી ચુક્યા છે.
5/5
કેટરિના કૈફે આગળ કહ્યું, 'મને પછીથી ખબર પડી કે રાતના 1 વાગ્યા છે અને આ સવાલ પૂછવાનો આ યોગ્ય સમય નથી.' આ સાંભળીને બધા હસી પડ્યા. આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે લગ્ન કર્યા પરંતુ રણબીર કપૂર પહેલા કેટરિના કૈફને ડેટ કરતો હતો. જો કે તેમનું બ્રેકઅપ થઇ ગયું છે. આમ છતાં બંને મિત્રો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ