હેલ્થ / શિયાળામાં પણ પરસેવો કેમ થાય છે? આ રહ્યા કારણો

Why is it sweating in winter? Here are the reasons

ગરમીના દિવસોમાં પરસેવો થવો એ સામાન્ય બાબત છે, પરંતુ કેટલાક લોકોને ઠંડીમાં પણ માથુ, હથેળી કે પગમાં પરસેવો થાય છે. આપણે ક્યારેક તે બાબતને સામાન્ય સમજી લઇએ છીએ, પરંતુ ઠંડીમા પરસેવો થવો એ સામાન્ય વ્યક્તિના લક્ષણ નથી. મોટા ભાગના કેસમાં તે કોઇ બિમારીના લક્ષણ છે. કેટલાક કિસ્સામાં વ્યક્તિમાં મિનરલ્સની ઉણપ પણ હોઇ શકે છે. સાવ સામાન્ય હાલતમાં કોઇ પણ વ્યક્તિને ઠંડીમા પરસેવો થતો નથી. હા હેવી વર્ક આઉટ કરતી હોય તે વ્યક્તિની વાત અલગ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ