Why ne kaho Bye / પૂજા કરતા પહેલાં ન્હાવું-ધોવું કેમ જરૂરી?

આપણે સૌ પૂજા કરવા બેસીએ ત્યારે ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખતા હોય છે. જેમ કે આસન પર બેસવું, સ્નાન કરીને બેસવું... એવામાં ઘણા બધાના સવાલ એ પણ થાય કે આ નિયમો આપણે કેમ પાળીએ છે ? આવા સવાલ જો તમને પણ મૂંઝવતા હોય તો જુઓ Why ne kaho Bye with Ami Modi

બ્રેકિંગ ન્યૂઝ