વિરોધ / 9 દિવસથી કેમ સળગી રહ્યું છે ફ્રાન્સ: જનતા રસ્તા પર, ઠેર-ઠેર આગચંપી, દુનિયાભરને જ્ઞાન આપતું વેસ્ટર્ન મીડિયા મૌન

Why is France burning for nine days due to a decision of Macron

ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોએ હાલમાં જ દેશમાં રિટાયરમેન્ટની ઉંમર 62 વર્ષથી વધારીને 64 વર્ષ કરી દીધી હતી. તેના માટે ફ્રાંસના સંસદમાં વોટિંગ થવાનું હતું. પરંતુ બતાવવામાં આવી રહ્યું છે કે ફ્રાંસના રાષ્ટ્રપતિએ એક બંધારણીય જોગવાઈ દ્વારા સંસદમાં વગર વોટિંગે જ આ કાયદો લાગુ કરી દીધો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ