મહામંથન / હેલ્મેટના મુદ્દે આટલી અસમંજસ કેમ?

આખરે કયાં છે કન્ફયુઝન... આ સવાલ પૂછવાનું મન થાય છે રાજ્ય સરકારને. કેન્દ્ર સરકારે નવો મોટર વ્હીકલ એક્ટ અમલમાં મૂક્યો અને તેની કડકપણે અમલવારી પણ શરૂ થઈ ગયું. પરંતુ ભાજપનો ગઢ કહેવાતા ગુજરાતમાં ખબર નહીં શું થયું આ મુદ્દે વારંવાર યુ-ટર્ન લેવાઈ રહ્યા છે. મુખ્યમંત્રી કે વાહનવ્યવહાર મંત્રી મામલો કોર્ટમા છે એમ કહીને હાથ ખંખેરી લે છે પરંતુ સવાલ એ છે કે હેલ્મેટ મુદ્દે સરકાર અસમંજસમાં કેમ છે. આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ