કૂટનીતિ / અમેરિકા-રશિયા સાથે PM મોદીએ જે કરી બતાવ્યું તે સફળ રણનીતિકારની નિશાની, જાણો માહિતી

Why India's relationship with Russia and us, know about it

વિદેશ નીતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કોઈ જોટો જડે તેમ નથી. વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિને અમેરિકાથી સીધા અમદાવાદ લાવીને ફરી એક વાર મોદીએ તેમની કૂટનીતિને સાબિત કરી દીધી છે. મોદીની આ દમદાર વિદેશનીતિ માત્ર અમેરિકા પુરતી જ સિમિત નથી. વિશ્વના કોઈ પણ દેશના વડાને મોદી પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. વિશ્વના બે મોટા અને શક્તિશાળી દેશ અમેરિકા અને રશિયા. બન્ને પરસ્પર દુશ્મન દેશ છે. પરંતુ PM મોદી આ બન્ને દેશના વડાઓને એક જ લગામથી સારી રીતે હંકારી શકે છે અને તે પણ પોતાની મરજી પ્રમાણે. મોદી અમેરિકાના વિરોધ વચ્ચે રશિયા પાસેથી S-400 ડીલ કરી શકે છે. તો અમેરિકા પાસેથી રોમિયો ખરીદીને ટ્રમ્પને ખુશ કરી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ