VTV વિશેષ / ભારતીયો અમેરિકાનું નાગરિકત્વ શા માટે નથી સ્વીકારતા?

Why Indians are reluctant accepting citizenship of USA

૧ ઑક્ટોબર, ૨૦૧૬થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૭ના સમયગાળામાં સાત લાખ પરદેશીઓએ અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું. એમાં ફક્ત સાત ટકા જ ભારતીયો હતા. સંખ્યાબંધ ભારતીયો ગ્રીનકાર્ડ ઉપર અમેરિકામાં વસવાટ કરી રહ્યાં છે. એમાંના મોટા ભાગના 'નેચરલાઇઝેશન'ની અરજી કરીને અમેરિકાના નાગરિક બની શકે છે, પણ તેઓ એ અરજી કરતા નથી. 

બ્રેકિંગ ન્યૂઝ