પરંપરા / ક્યા કારણથી ભારતીય સ્ત્રીઓ બંગડી પહેરે છે? સંસ્કૃતિ પ્રમાણે શું છે મહત્વ? 

Why indian woman are wear bangels

ભારતીય સ્ત્રીઓને તમે કોઇ પણ દેશમાં જુઓ ઓળખી જ જશો, કારણકે ભારતીય સ્ત્રીઓનો શણગાર જ તેમને અન્ય દેશોની સ્ત્રીઓ કરતા જુદી પાડે છે. શણગાર તો ભારતીય સ્ત્રીઓની ઓળખ છે. તો આજે આપણે જાણીશું કે સ્ત્રીઓ બંગડીઓ કેમ પહેરે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ