નુકસાન / ચીનને સબક શીખવાડવા ટ્રમ્પ આ નિર્ણય લે તો ભારતને પણ થશે મોટી અસર

why india need to worry on china-usa fight

કોરોના સંકટ વચ્ચે ચીન અને અમેરિકા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ચીનથી લાલઘૂમ થયેલા અમેરિકાએ વિવિધ પ્રતિબંધો મૂકવાની શરૂઆત કરી છે. અમેરિકાનું માનવું છે કે ચીનના કારણે જ આજે વિશ્વભરમાં કોરોના વાયરસ તબાહી મચાવી રહ્યું છે. એવામાં અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં ભારતને પણ મોટું નુકસાન થઇ શકે છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ