ચિંતાજનક / PM મોદીએ કહ્યું, 7 રાજ્યોના 60 જિલ્લા આપી રહ્યાં છે ટેન્શન પણ હકિકતમાં આ 100 જિલ્લાની હાલત બહું ખરાબ

why india need to worry about over 100 districts not just 60

નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને પંજાબને સૌથી વધારે કોરોના કેસનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે આ 7 રાજ્યોના 60 જિલ્લામાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે મહામારીથી મરનારા દર્દીઓની મોટી સંખ્યા આ જિલ્લામાં છે. આ 7 રાજ્યોમાં દેશના 66 ટકા કોવિડ કેસ જોવા મળ્યા છે. આ રાજ્યોમાં અત્યાર સુધી 77 ટકા લોકોના દર્દીઓના મોત થાય છે. પરંતુ આંકડા જણાવે છે કે કોરોનાથી દેશના 60 જ નહીં , 100 જિલ્લામાં ખતરો બનેલો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ