હેલ્થ / શિયાળામાં સૂંઠનો ઉપયોગ કેમ વધારવો જોઈએ?

Why increase ginger use in winter?

શિયાળામાં શરદી અને ચેપથી બચવા માટે તમે તમારા આહારમાં ઘણા ખોરાકનો સમાવેશ કરી શકો છો. સૂંઠ પણ તેમાંથી એક છે. સૂકા આદુંના પાઉડરને સૂંઠ કહેવામાં આવે છે. સૂંઠ પણ આદુંની જેમ ગરમ છે. આથી સૂંઠ ખૂબ ઓછી માત્રામાં લેવી ફાયદાકારક છે. સૂંઠનું વધુ પડતું સેવન કરવાથી હાર્ટ બર્ન, પાચક રોગો અને ઝાડા થવાનું જોખમ વધી જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ