Howdy Modi / ટ્રમ્પના એક કાંકરે બે નિશાન ? આ કારણે PM મોદી સાથે હાઉડી મોદી કાર્યક્રમમાં રહેશે હાજર

why howdy modi is important for pm modi and us president trump

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) રવિવારે અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં 'Howdy Modi' કાર્યક્રમમાં ભાગ લેશે અને ભારતીય અમેરિકન સમુદાયના લોકોને સંબોધન કરશે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે 'હાઉડી મોદી' પ્રોગ્રામની 50 હજારથી વધુ ટિકિટ વેચાઇ છે. વિશેષ વાત એ છે કે કાર્યક્રમમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદીને આવકારવા હાજર રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ