EK Vaat Kau / અમદાવાદમાં કોરોનાના આટલા વધુ કેસ કેમ?

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા રોજ વધતી જાય છે. જેમાં ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા એટલી વધી છે કે દેશમાં બીજુ રાજ્ય બની ચૂક્યું છે. વળી શહેરના મામલાઓમાં જોઈએ તો અમદાવાદ પણ અગ્રેસર છે. આખરે અમદાવાદમાં કોરોના પોઝિટિવના કેસ કેમ વધ્યાં છે જાણો તેનું સમગ્ર ગણિત આજની Ek Vaat Kau માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ