કારણ / અનીલ કપૂરની દીકરીના લગ્નમાં કેમ નહોતા આવ્યા મહેમાન? વૅડિંગ કાર્ડમાં ખુલી ગયુ રાઝ

 Why guests did not come to Anil Kapoor's daughter Rhea's wedding?

બોલીવૂડ એક્ટર અનીલ કપૂરની દીકરી રિયા કપૂરે પોતાના લોન્ગટર્મ બોયફ્રેન્ડ કરણ બૂલાની સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન ખુબ જ સાદાઇથી કરવામાં આવ્યા હહતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ