વૈજ્ઞાનિક કારણ / કાર અને બાઈક પાછળ કેમ દોડે છે શ્વાન ? તેનું કારણ જાણીને વિચારમાં પડી જશો

why dogs start running after a moving vehicle

તમે ઘણી વખત વિચાર કર્યો હશે કે જ્યારે તમે આરામપૂર્વક રસ્તા પર ગાડી ચલાવી રહ્યો છો તો તમારી પાછળ શ્વાન પડી જાય છે. આ સ્થિતિમાં જો તમે કાર ચલાવી રહ્યાં છો તો કોઈ મુશ્કેલી નથી. પરંતુ જો તમે બાઈક ચલાવો છો તો ડર લાગશે કે આ ભસતુ શ્વાન તમને કઈડી ના જાય. સાચી વાત છે ને?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ