ટિકટોક / રેડિટ કંપનીના સીઇઓ કેમ લોકોને ટિકટોક ઇન્સ્ટોલ કરવાની ના પાડે છે?

Why does the CEO of a company refuse to install a tik tok

ભારત સહિત દુનિયાભરમાં લોકપ્રિય એપ ટિકટોક અનેક વખત વિવાદમાં ફસાઇ છે. હવે અમેરિકન સોશિયલ ડિસ્કશન વેબસાઇટ રેડિટના સહ-સ્થાપક અને સીઇઓ સ્ટીવ હફમેન ટિકટોક એપ વિશે ચોંકી જવાય તેવી વાત કરી છે. ટેક ક્રંચના અહેવાલ મુજબ, તેમણે ટિકટોક એપ્લિકેશનને પેરાસાઇટ એટલે કે હાનિકારક જંતુ સમાન ગણાવી છે. સ્ટીવ ટિકટોકને યુઝર્સની જાસુસી કરતું સ્પાયવેર પણ કહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ