બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મહિલાઓમાં શું હોય છે બ્રાઉન વજાઈનલ ડિસ્ચાર્જ, અનિયમિત પીરિયડ્સ સહિતની આ સમસ્યાના સંકેત

હેલ્થ ટિપ્સ / મહિલાઓમાં શું હોય છે બ્રાઉન વજાઈનલ ડિસ્ચાર્જ, અનિયમિત પીરિયડ્સ સહિતની આ સમસ્યાના સંકેત

Last Updated: 12:01 AM, 19 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી સ્ત્રીઓને વજાઈનલ ડિસ્ચાર્જની સમસ્યા હોય છે. જોકે, ક્યારેક પિરિયડ્સ પહેલા અને ઓવ્યુલેશન સમયે વ્હાઇટ ડિસ્ચાર્જ વધુ થાય છે. પરંતુ જો આ સમસ્યા ખૂબ વધી જાય તો તે ફંગલ ઇન્ફેક્શન અથવા UTI ની સમસ્યા થઈ શકે છે

ઘણી સ્ત્રીઓને વજાઈનલ ડિસ્ચાર્જની સમસ્યા હોય છે. ભલે આ સમસ્યા સામાન્ય છે પરંતુ તેને નજરઅંદાજ કરવાથી ગંભીર સમસ્યા થઈ શકે છે. જોકે, ક્યારેક પિરિયડ્સ પહેલા અને ઓવ્યુલેશન સમયે વ્હાઇટ ડિસ્ચાર્જ વધુ થાય છે. પરંતુ જો આ સમસ્યા ખૂબ વધી જાય તો તે ફંગલ ઇન્ફેક્શન અથવા UTI ની સમસ્યા થઈ શકે છે. જો સફેદ સિવાય ભૂરા રંગનો ડિસ્ચાર્જ થતું હોય તો તેનું કારણ જાણો.

white-discharg-2-

કે થાય છે બ્રાઉન વજાઈનલ ડિસ્ચાર્જ

PCOS હોવાથી અનિયમિત પીરિયડ્સની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં, આ સમસ્યા ભૂરા રંગના ડિસ્ચાર્જનું કારણ પણ બની શકે છે.

પીરિયડ્સની શરૂઆત કે અંતમાં ભૂરા રંગનું બ્લીડિંગ થઈ શકે છે. જોકે આ સંપૂર્ણપણે સામાન્ય હોય છે.

બેક્ટેરિયલ વેજિનોસિસ, ઈસ્ટ સંક્રમણ અને ટ્રાઇકોમોનિઆસિસ અથવા ગોનોરિયા જેવા યૌન સંચારિત સંક્રમણ પણ ભૂરા રંગના ડિસ્ચાર્જનું કારણ બની શકે છે.

અમુક મહિલાઓને ઓવ્યુલેશન દરમિયાન ભૂરા રંગનું ડિસ્ચાર્જ થઈ શકે છે.

હાર્મોનલ બદલાવના કારણે યુટરસ લાઈનીંગની પરતનું અનિયમિત વહન થઈ શકે છે, જેથી ઘણી વાર ભૂરા રંગનું ડિસ્ચાર્જ થઈ શકે છે.

PROMOTIONAL 12

યુટરસની પરતથી જોડાયેલા ફર્ટીલાઇઝર ઈંડા હળવી બ્લીડિંગનું કારણ બની શેક છે. પરંતુ ક્યારેક-ક્યારેક ભૂરા રંગનું ડિસ્ચાર્જ થઈ શકે છે. આ સામાન્ય રીતે ફર્ટિલાઈઝેશનના 1-2 અઠવાડિયા બાદ થાય છે.  

સર્વાઇકલ પોલીપ્સ કે ફાઇબ્રોઇડ પણ ભૂરા રંગના ડિસ્ચાર્જનું કારણ બની શકે છે.

ભૂરા રંગનું ડિસ્ચાર્જ પ્રેગ્નન્સીનું શરૂઆતી લક્ષણ પણ હોઇ શકે છે. આ એકટોપિક પ્રેગ્નન્સી કે મિસકૈરેજનું સંકેત આપી શકે છે.

વધુ વાંચો: માખણની જેમ ઓગળશે તમારા વધેલા પેટની ચરબી! બસ જમતા પહેલા કરો આ કામ

પ્રેમીનોપોઝ દરમિયાન હાર્મોનલ ઉતાર-ચઢાવના કારણે પણ બ્રાઉન રંગનું ડિસ્ચાર્જ થઈ શકે છે. જોકે આવું 40માં વર્ષમાં થાય છે પરંતુ અમુક માટે આ પહેલા પણ શરૂ થઈ શકે છે.

બ્રાઉન રંગનું વજાઈનલ ડિસ્ચાર્જ સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર સ્થિતિઓનું સંકેત પણ આપી શકે છે. પરંતુ આ સામાન્ય રીતે બીજા લક્ષણો સાથે થાય છે, જેમ કે સેક્સ દરમિયાન દુખાવો કે અસામાન્ય વજન ઘટવો.  

ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vaginal DIscharge Brown Vaginal DIscharge health tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ