ધ્યાન રાખજો / અલર્ટ! જમ્યા પછી તરત ઊંઘ આવતી હોય તો ન કરશો ઈગનોર, હોઈ શકે છે ગંભીર બીમારીના સંકેત

why do i feel sleepiness and tired after eating lunch

દેશમાં ઘણા લોકો એવા છે, જે સવારનો નાસ્તો કરવાના બદલે ફક્ત બપોરે જમે છે. એટલેકે સવારે ચા અથવા કૉફી બાદ સીધા બપોરે જમે છે. જે લોકો ઑફિસ અથવા કોલેજ જાય છે, તેઓ ટીફિન લઇને જાય છે. જો ટીફિન લઇને ના જાય તો બહાર જ જમી લે છે. ખાવાનું ખાધા બાદ ઘણા લોકોએ અનુભવ્યું કે તેમને ઉંઘ આવવા લાગે છે. ઉંઘ આવ્યાં બાદ જો તેઓ જાગતા હોય અને કામ કરતી વખતે આંખો બંધ થવી, થાક અનુભવવો, માથાના દુ:ખાવા જેવી સમસ્યાઓ મહત્વની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ