મનોરંજન / ઓસ્કારમાં રામ ચરણે 'નાટુ નાટુ' પર કેમ ન કર્યું પરફોર્મ? ખુલાસો કરતાં એક્ટરે કહ્યું, 'અમે તૈયાર હતા પણ..'

Why didn't Ram Charan perform on 'Natu Natu' at the Oscars? the actor said, 'We were ready but..'

ગીત'નાટુ નાટુ'ને બેસ્ટ ઓરીજનલ સોંગનો ઓસ્કાર મળ્યો હતો. આ સાથે જ ગાયક કાલ ભૈરવ અને રાહુલ સિપલીગંજે સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું પણ રામ ચરણ અને જુનિયર NTRને મોકો ન મળ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ