બોલીવૂડ / આ NCB ઓફિસ છે, પ્રોડક્શન હાઉસ નથી, ડ્રગ્સ કેસની પૂછપરછમાં અનન્યા પર ભડક્યા વાનખેડે

Why did Wankhede get angry with Ananya in the interrogation of drugs case

અનન્યા પાંડેને સતત બીજા દિવસે પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. 11 વાગ્યાનો સમય હતો પરંતુ અનન્યા 2.30 વાગે NCB ઓફીસ પહોંચી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ