પિતાનું દર્દ / સિદ્ધુ મુસેવાલાના પિતાએ કેમ આપ્યું એક મહિનાનું અલ્ટીમેટમ, બોલ્યા- નહીંતર દેશ છોડી દઇશ

Why did Sidhu Musewala's father give a one month ultimatum, said- otherwise I will leave the country

બલકાર સિંહે પોતાનું દર્દ વ્યક્ત કરતા કહ્યું કે મેં દેશની સેવા કરી છે. હું એક નિવૃત સૈનિક છું. હું સતત ન્યાયની માંગણી કરી રહ્યો છું. પરુંતુ આજ સુધી ન્યાય મળ્યો નથ. પરંતું મને હેરાન કરવામાં આવી રહ્યો છે. તેણે કહ્યું કે તે 25 નવેમ્બર સુધી રાહ જોશે.

બ્રેકિંગ ન્યૂઝ