Ek Vaat Kau / જોશિમઠમાં લોકો એ પોતાના ઘર કેમ ત્યાગવા પડયા? | Ek Vaat Kau

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે 600થી વધુ ઘરોને નુકસાન થવાની સંપૂર્ણ સંભાવના સેવાઈ રહી છે ત્યારે હાલમાં રાહત બચાવ માટે NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. અસરગ્રસ્ત સ્થાનિક નાગરિકોને ઘર છોડી સુરક્ષિત જગ્યા જવા માટે અપીલ કરવામાં આવી છે. ત્યારે જોશીમઠમાં લોકો એ પોતાના ઘર કેમ ત્યાગવા પડયા? શું છે કારણો જુઓ Ek Vaat Kau માં

બ્રેકિંગ ન્યૂઝ