હિટ એન્ડ રન / કુદરતે આવું કેમ ધાર્યું.! એક જ ગામના ત્રણ મિત્રો મોતનો કોળિયો બની ગયા.! પાટણમાં ડમ્પર ચાલકે બાઈકને ફંગોળ્યું

Why did nature assume this.! Three friends from the same village became the death koli.! A dumper driver threw a bike in...

પાટણ-શિહોરી હાઈવે રોડ ઉપર ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે. ત્યારે ભૂતિયાવાસણા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે બાઈક સવાર ત્રણ યુવકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ