હાહાકાર / મીમ્સ થયા વાયરલઃ કોવિડ-19ને બદલે અચાનક ટ્રેન્ડમાં આવ્યું કોવિડ-20, જાણો મતલબ

Why Covid-20 Came In Trends Instead Of Covid-19

બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન (Coronavirus New Strain) જોવા મળ્યો છે. હવે દુનિયામાં એકવાર ફરીથી હાહાકાર મચ્યો છે. અનેક દેશોએ બ્રિટન અને યૂરોપથી આવનારી ફ્લાઈટસ બંધ કરી છે. તેનું કારણ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન પહેલાં કરતાં પણ વધારે ખતરનાક હોવાથી તેનાથી નાગરિકોને બચાવવાનો છે. ભારતે પણ યૂકેથી આવનારી ફ્લાઈટ્સને એલર્ટ રૂપે 31 ડિસેમ્બર સુધી બંધ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ