વેડિંગ સ્પેશિયલ / તમે પણ અવઢવમાં છો? લગ્ન પછી તરત હનીમૂન ઉપર જવું કે ન જવુ? તો આ રહ્યો જવાબ

why couple go honeymoon after marriage

નવદંપત્તિ વિવાહમાં હાથોમાં હાથ લઈને હસ્ત મેળાપ વખતે સાત જન્મો સુધી સાથ નિભાવવાનું એકબીજાને વચન આપે છે. લગ્નજીવનની શરૂઆતમાં હનીમૂન કપલ વચ્ચે બોન્ડીંગનું એક મહત્વનું માધ્યમ છે. 

બ્રેકિંગ ન્યૂઝ