VIDEO / વિશ્વભરમાં હાહાકાર મચાવનાર વાયરસનું નામ 'કોરોના' જ કેમ ? જાણો કારણ

Why Coronavirus Is Named Corona know about it

કોરોનાવાઈરસને કારણે ચીનમાં વિનાશ સર્જાયો છે. જેના કારણે, ત્યાં 170 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. પરંતુ તેની દહેશત દુનિયાભરમાં ફેલાયેલી છે. હવે આ વાયરસ ભારતમાં પણ આવી પહોંચ્યો છે. કેરળમાં એક વિદ્યાર્થી વાયરસની ઝપેટમાં આવ્યો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ