ચૂંટણી પરિણામ / લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ પણ આ બેઠક જીતવા પર ખુશ છે કોંગ્રેસ?

why congress is happy to win this seat despite defeat in lok sabha elections 2019

લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ સારુ પ્રદર્શન ન કરી શકી. 543 સીટોમાંથી કોંગ્રેસ માત્ર 52 સીટ જીતી શકી. જ્યારે ભાજપને પ્રચંડ જીત મળતા 303 સીટો પર કબજો જમાવ્યો. છતા ખરાબ રીતે હારવા છતા છત્તીશગઢ કોંગ્રેસ નક્સલ પ્રભાવિત બસ્તર સીટ જીતવાને કારણે ઘણી ખુશ અને સંતુષ્ટ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ