અસ્મિતા / લતાજીના અંતિમ સંસ્કાર માટે શિવાજી પાર્કની જ કેમ પસંદગી? 2012 બાદ પ્રથમ ઘટના

Why choose Shivaji Park for Lataji's funeral? The first incident since 2012

લતાજી પહેલા મહારાષ્ટ્રની રાજનીતિના વાઘ અને શિવસેનાના 'સુપ્રીમો' બાળા સાહેબ ઠાકરેના અંતિમ સંસ્કાર 2012માં થયા હતા. બાળા સાહેબનું નિધન 17 ઓક્ટોબર-2012નાં રોજ 86 વર્ષની વયે થયું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ