ગોવર્ધન પૂજા 2019 / કેમ બેસતા વર્ષે કરવામાં આવે છે ગોવર્ધન પૂજા, શું છે મહત્વ

why celebrate Govardhan puja in new year first day

દશેરાના 20 દિવસ પછી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ હિંદુ ધર્મના મુખ્ય તહેવારો માંથી એક છે. ગોવર્ધન પૂજાને અન્નકુટના નામથી પણ ઓળખે છે, અને એમાં ગાયની પૂજા કરવામાં આવે છે. ગોવર્ધન પૂજા વિષે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, કારણ કે એની શરૂઆત દ્વાપર યુગથી થઈ હતી. અને આ પૂજાને દિવાળીના બીજા દિવસે એટલે કે, બેસતા વર્ષના દિવસે સંપન્ન કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ