SSR case / રિયા ચક્રવર્તીની ધરપકડ કેમ નથી થઇ રહી, CBI આ વસ્તુઓમાં અટવાઇ

Why CBI is not arresting rhea chakraborty

સુશાંત સિંહ રાજપૂત કેસમાં તમામ દાવા અને આરોપ વચ્ચે CBI, ED અને હવે NCBની તપાસ ચાલુ છે ત્યારે 8મા દિવસે કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. રવિવાર સુધી ત્રણ દિવસ તેની પૂછપરછ ચાલી. સોમવારે ચોથા દિવસે પણ તેની પૂછપરછ કરવામાં આવી હતી. 26 કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી તેમ છતાં તેની ધરપકડ કેમ નથી કરવામાં આવી તે સવાલ દરેકના મનમાં ચાલી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ