વાયરલ / જાણીતી કાર કંપનીને પાકિસ્તાન પ્રેમ ભારે પડ્યો, કાશ્મીર વિશે કરી એવી ટ્વિટ કે ભારતીયોએ ભારે ધોલાઈ કરી

why boycott hyundai

ભારતમાં ઓટો કંપની હ્યુન્ડાઈ બોયકોટ ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. લોકો લોકલ ફોર વોકલને સમર્થન આપવાની વાત કરી રહ્યા છે.છબરડો થયા બાદ હ્યુન્ડાઈ કંપની દ્વારા ઢાંકપીછોડાનો પ્રયાસ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ