અમદાવાદ / ‘બાઈક કેમ ફાસ્ટ ચલાવે છે’ તેમ કહીને ચાર યુવકોએ વિદ્યાર્થી સાથે કર્યું આવું

 Why bike runs fast?The student knocked youths in ahmedabad

લો ગાર્ડન પાસે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો વિદ્યાર્થી અને તેનો મિત્ર બાઈક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન ચાર યુવકોએ તેમની પાસે આવીને બાઈક ફાસ્ટ કેમ ચલાવે છે તેમ કહીને પટ્ટા વડે મૂઢમાર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે યુવકોને માર મારતાં જોઇ લોકો ચાર પૈકી બે યુવકોને પકડી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા, જયારે બે યુવકો ફરાર થઇ ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ