વડોદરા / VIDEO : દારૂની કોથળી અહીં કેમ નાખો છો.?', આવું કહ્યું તો આખો પરિવાર યુવકને બંધક બનાવી ચડી બેઠો, કરી લાકડા અને લાફાવાળી

Why are you putting a bag of liquor here whole family took the young

વડોદરાના મકરપુરામાં નજીવી બાબતે બે પરીવાર વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ મોટુ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ અને હુમલાની ફરીયાદ નોંધાવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ